1 day ago • Mamu Banavyo - Gujarati Pranks

આજે જોજો - ખૂની ટીપણું 🤐 Khuni Beral 🧐 બેસ્ટ કોમેડી વિડીયો ......ખુબ મજા આવશે અને હટકે વિડિઓ છે ....આજે રાત્રે  8:30  કલાકે અપલોડ થશે ......બાકી તમે પણ ટોપિક સજેસ્ટ કરી શકો છો .....તો ટોપિક માટે કોમેન્ટ કરો  ‪@MamuFameRJvinod‬ 

1 day ago • Mamu Banavyo - Gujarati Pranks

બુધવારે આવે છે એક અદભુત પ્રેન્ક જેમાં મોજ આવશે ....તો ફટાફટ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો  ‪@MamuFameRJvinod‬ 

5 days ago • Mamu Banavyo - Gujarati Pranks

માફ કરશો આ અઠવાડિયાનો વિડિયો નથી બની શક્યો ગણી મહેનત પછી પણ સફળતા ના મળી .....એકાદ બે દિવસમાં નવો વિડીયો મુકવાની ટ્રાય કરીશું .......આપના સાથ સહકારની અપેક્ષા .....આભાર. 

12 days ago • Mamu Banavyo - Gujarati Pranks

આજનો પ્રેન્ક ઉપલોડ થાય છે થોડી રાહ જોજો .....આજે જ બનાવી આને આજેજ અપલોડ કર્યો છે એટલે થોડી વાર લાગી 

2 weeks ago • Mamu Banavyo - Gujarati Pranks

આજે રાત્રે 8;30 કલાકે માળિયે સૂરો સાણસી અને બાબુ બોગેણાને - આ ચેનલ પર  ‪@MamuFameRJvinod‬ 

3 weeks ago • Mamu Banavyo - Gujarati Pranks

Avi gayo vdo bhai Joi nakho moj avshe 

પપ્પાનો જટિયો 🧒 Pappa No Jatiyo 🧒 @MamuFameRJvinod
 https://youtu.be/cV3jL0FbJXs 

પપ્પાનો જટિયો 🧒 Pappa No Jatiyo 🧒 @MamuFameRJvinod

Mamu Banavyo - Gujarati Pranks

3 weeks ago • 112,744 views

3 weeks ago • Mamu Banavyo - Gujarati Pranks

આજનો વિડીયો જોયો કે નહીં ના જોયો હોય તો જોઈ નાખજો થોડું લેટ થયું પણ આવશે મજા .....🔥🔥🔥 

3 weeks ago • Mamu Banavyo - Gujarati Pranks

હમણાં આવે છે વિડીયો 10 મિનિટ્સ આપજો 

3 weeks ago • Mamu Banavyo - Gujarati Pranks

આજે રાત્રે  8:30  કલાકે તમને મળવા માટે આવે છે જટિયો 😁  ‪@MamuFameRJvinod‬ 

1 month ago • Mamu Banavyo - Gujarati Pranks

આજે સૌને મામુ દિવસની શુભકામનાઓ 🤪🤪🤪 1st April